25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

આમિર ખાન એલિવ એવરામ સાથે રોમાન્સ કરતો જોવા મળશે.

આમિર ખાન હાલ લાંબા સમયથી રૂપેરી પડદાથી દૂર છે. જોકે તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે એલી એવરામ સાથે રોમેન્ટિર મૂડમાં દેખાઇ રહ્યો છે. એલી એવરામે ઇન્સ્ટાગ્રામના પોતાના એક નાવ ગીતના લુકને શેર કર્યું છે. જેમાં તેની સાથે આમિર ખાન એક અલગ અંદાજમાં જ જોવા મળ્યો છે. કહેવાય છે કે, આ આમિર અ

આમિર ખાન ,  રૂપેરી,  રોમાન્સ , એલિવ એવરામ ,  ઇન્સ્ટાગ્રામ
અભિનેત્રીએ એક વિડીયો શેર કર્યો છે જેમાં બન્ને ડાન્સ કરતા જોવા મળે છે.

આમિર ખાન હાલ લાંબા સમયથી રૂપેરી પડદાથી દૂર છે. જોકે તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે એલી એવરામ સાથે રોમેન્ટિર મૂડમાં દેખાઇ રહ્યો છે. 


એલી એવરામે ઇન્સ્ટાગ્રામના પોતાના એક નાવ ગીતના લુકને શેર કર્યું છે. જેમાં તેની સાથે આમિર ખાન એક અલગ અંદાજમાં જ જોવા મળ્યો છે. કહેવાય છે કે, આ આમિર અને એલી એવરામે એક ડાન્સ નંબર કર્યું છે  તેનો આ વિડીયો છે. 


સૂત્રની વાત સાચી માનીએ તો, આમિર ખાન અને એલી અવરામ ફિલ્મ કોઇ જાને નામાં એક વિશેષ ગીત પર ડાન્સ કરતા જોવા મળશે.આ ગીત ૧૦ માર્ચના રિલીઝ થવાનું છે. એલીએ  આ ગીતનું પ્રથમ લુક સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. 

વાત એવી પણ છે કે,આમિરે આ અપકમિંગ સોન્ગના લુકને પોતે જ ડિઝાઇન કર્યું છે. 


ફિલ્મ કોઇ જાને નાથી આમિરનો ખાસ મિત્ર અમીન હાજી ડાયરેકશનમાં ડેબ્યુ કરી રહ્યો છે. જેમાં કુણાલ કપુર  લીડ રોલમાં છે. ફિલ્મ એક સાઇકોલોજિકલ થ્રિલર છે. આમિરે પોતાની ફિલ્મમાંથી એક દિવસનો બ્રેક લઇને આ ગીત શૂટ કર્યું હતું. 


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments