અમદાવાદમાં CTM એક્સપ્રેસ હાઈવે સામે આવેલું ATM ભડકે બળ્યું, જુઓ વિડીયો...
અમદાવાદ - શહેરના CTM વિસ્તારમાં બેંકના ATM માં અચાનક આગ લાગી હતી,જોતા જોતામાં આગ વધુ પ્રસરી હતી અને સમગ્ર રૂમમાં ફેલાતા ATM મશીન બળીને ખાખ થઈ ગયું છે.જોકે ફાયારની ગાડીએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો..CTM એકસપ્રેસ હાઇવે સામે કર્ણાવતી બંગલોઝના દરવાજા પાસે ઇન્ડિયન બેંક આવેલી છે જે
અમદાવાદ - શહેરના CTM વિસ્તારમાં બેંકના ATM માં અચાનક આગ લાગી હતી,જોતા જોતામાં આગ વધુ પ્રસરી હતી અને સમગ્ર રૂમમાં ફેલાતા ATM મશીન બળીને ખાખ થઈ ગયું છે.જોકે ફાયારની ગાડીએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો..

CTM એકસપ્રેસ હાઇવે સામે કર્ણાવતી બંગલોઝના દરવાજા પાસે ઇન્ડિયન બેંક આવેલી છે જેની બહાર બેંકનું ATM પણ છે ત્યારે સવારના 9 વાગ્યાના અરસામાં અચાનક જ ATM માં આગ લાગી હતી અને આગ વધુ ફેલાઈ હતી જેના કારણે ATM રૂમ સંપૂર્ણ આગની ઝપટમાં આવી ગયો હતો,જેના કારણે ATM મશીન પણ બળીને ખાખ થઈ ગયું હતું.બનાવની જાણ થતાં ફાયર ગાડી ઘટના સ્થળે પહોંચી હતી.

ફાયરની ગાડીએ આગ પર તાત્કાલિક કાબૂ મેળવી લીધો હતો જેથી બાજુમાં આવેલ બેંકમાં આગ પ્રસરતા અટકી અને મોટી દુઘર્ટના ટડી હતી.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com