અમદાવાદમાં કોરોના ટેસ્ટ ક્યાં અને કેવી રીતે થાય છે.?? જાણો સમગ્ર પ્રક્રિયા...
અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેને ધ્યાને રાખી શહેરના 100થી વધુ સ્થળોએ કોરોના ટેસ્ટ કરાવવા માટેની સુવિધા ઉભી કરાઈ છેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બધા જ ઝોનમાં 100થી વધુ ટેસ્ટિંગ કિઓસ્ક મુકવામાં આવ્યા છે. javascript:nicTemp();આ ટેસ્ટિંગ કિઓસ્કમાં કોઇપણ વ્ય
અમદાવાદમાં વિનામુલ્યે કોવિડ ટેસ્ટ
અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેને ધ્યાને રાખી શહેરના 100થી વધુ સ્થળોએ કોરોના ટેસ્ટ કરાવવા માટેની સુવિધા ઉભી કરાઈ છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બધા જ ઝોનમાં 100થી વધુ ટેસ્ટિંગ કિઓસ્ક મુકવામાં આવ્યા છે. javascript:nicTemp();
આ ટેસ્ટિંગ કિઓસ્કમાં કોઇપણ વ્યક્તિ કોઇપણ સ્થળે જઇને ટેસ્ટિંગ કરાવી શકશે. આ ઉપરાંત 80 અર્બન હેલ્થ સેન્ટરમાં જઇને લોકો ટેસ્ટિંગ કરાવી શકશે. આ તમામ જગ્યાએ નિશુલ્ક ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે
આ ઉપરાંત શહેરના અર્બન હેલ્થ સેન્ટર પર પણ કોવિડ ટેસ્ટ કરવામાં આવે છે
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com