25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

અમદાવાદના નિકોલ વિસ્તરમાં શાળાની બહાર બેસી દારૂ પીનાર ASIનો વિડીયો વાયરલ, સ્થાનિક સાથે દાદાગીરી કરતા જણાવ્યું “અમિત શાહનો ભત્રીજો મારો ખાસ મિત્ર છે"

અમદાવાદના નિકોલ વિસ્તરમાં શાળાની બહાર બેસી દારૂ પીનાર ASIનો વિડીયો વાયરલ, સ્થાનિક સાથે દાદાગીરી કરતા જણાવ્યું “અમિત શાહનો ભત્રીજો મારો ખાસ મિત્ર છે”નિકોલ વિસ્તારમાં આવેલી એક શાળાની બહાર દારૂ પીનાર ASIનો વીડિયો વાઈરલ થયો છે. આ વ્યક્તિ નરોડા પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્ર પાટીલ એએસઆઈ તરીકે àª

અમદાવાદના નિકોલ વિસ્તરમાં શાળાની બહાર બેસી દારૂ પીનાર ASIનો વિડીયો વાયરલ, સ્થાનિક સાથે દાદાગીરી કરતા જણાવ્યું “અમિત શાહનો ભત્રીજો મારો ખાસ મિત્ર છે”

નિકોલ વિસ્તારમાં આવેલી એક શાળાની બહાર દારૂ પીનાર ASIનો વીડિયો વાઈરલ થયો છે. આ વ્યક્તિ નરોડા પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્ર પાટીલ એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. વીડિયોમાં ASI અને તેનો મિત્ર દારૂ પીતા જોવા મળી રહ્યા છે. તે સમયે ત્યારથી પસાર થતા બે વ્યક્તિઓએ તેમનો વીડિયો ઉતર્યો હતો અને જાહેરમાં દારૂ પીવા પર સવાલો કર્યા હતા. બીજીતરફ દારૂ પીધેલા ASIએ પણ નશામાં જેમ તેજ જવાબ આપવા લાગ્યો હતો. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

જોકે આ સમગ્ર મામલે નિકોલ પોલીસે ASI ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પોલીસ કર્મચારી નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાની માહિતી સામે આવી છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments