25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

જમતા પહેલા આ નિયમ પાળો તો રહેશો એકદમ સ્વસ્થ...

આમ તો આજકાલ પણ દોડધામ ભરેલી જીંદગીમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી અને ઉતાવળમાં પોતાનું જ નુકસાન કરી બેસીએ છીએ. આપણે ઉતાવળમાં ભોજન કરવાના નિયમોનું પાલન કરી શકતા નથી. જેના લીધે ઘણા પ્રકારની બિમારીઓ થાય છે. એટલા માટે આજે અમે તમને કેટલીક એવી વાતો જણાવવા જઇ રહ્યા છીએ જેનું જમતા

જમતા પહેલા પાણી પીવુ કે નાસ્‍તો કરવો સ્‍વાસ્‍થ્‍ય માટે ઠીક નથી
આમ તો આજકાલ પણ દોડધામ ભરેલી જીંદગીમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી અને ઉતાવળમાં પોતાનું જ નુકસાન કરી બેસીએ છીએ. આપણે ઉતાવળમાં ભોજન કરવાના નિયમોનું પાલન કરી શકતા નથી. જેના લીધે ઘણા પ્રકારની બિમારીઓ થાય છે. એટલા માટે આજે અમે તમને કેટલીક એવી વાતો જણાવવા જઇ રહ્યા છીએ જેનું જમતાં પહેલાં ધ્યાન રાખવામાં ન આવે તો ઘણી બિમારીઓ થઇ શકે છે. 

  • જમતાં પહેલાં નાસ્તો કરશો નહી 
જ્યારે પણ તમારો ભોજનનો સમય થાય તો તે પહેલાં સ્નૈક્સ અથવા કોઇપણ અન્ય વસ્તુનું સેવન કરવાનું ટાળો જેથી આ આવી વસ્તુઓનું સેવન કરવાથી તમે પોતાની પર્યાપ્ત ડાયટ લઇ શકતા નથી.

  • ભૂલથી પણ ન કરો પાણીનું સેવન 
જે પ્રકારે ભોજન બાદ પાણીનું સેવન પાચન ક્રિયાને નુકસાન પહોંચાડે છેઠીક તે પ્રકારે જમતાં પહેલાં પાણીનું સેવન પાચન માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે. જોકે આમ કરવાથી પાચનક્રિયા ખૂબ ધીમી થઇ જાય છે જેના લીધે ઘણી પેટ સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે. એટલા માટે જમ્યા પછી તાત્કાલિક પાણીનું સેવન ન કરો.

  • ચા-કોફી, કોલ્ડ કોફી, એનર્જી ડ્રિંક્સ, કોલ્ડ ડ્રિંક્સ ન લો
આ પેય પદાર્થોથી પણ દૂર રહો જમતાં પહેલાં થોડી મિનિટો પહેલાં ચા-કોફી, કોલ્ડ કોફી અથવા એનર્જી ડ્રિંકનું સેવન પણ સ્વાસ્થ્ય માટે સારું ગણવામાં આવતું નથી. કારણ કે જ્યાં ચા-કોફી કૈફીન યુક્ત હોય છે તો કોલ્ડ ડ્રિંક અથવા એનર્જી ડ્રિંક એસિડથી ભરપૂર હોય છે. એટલા માટે આ વસ્તુઓનું સેવન પણ જમતાં પહેલાં ન કરો. (નોંધ કોઇપણ ઉપાય કરતાં પહેલાં ડોક્ટર્સની સલાહ જરૂર લો

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments