25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

બેવડી ઋતુમાં મચ્છરથી સાવધાન.

કોરોનાના ભય વચ્ચે વધુ એક સાવચેતી રાખવી પડશે.ઋતુમાં બદલાવ આવી રહ્યો હોવાથી વાઇરલ ઇન્ફેક્શનના કેશ વધી રહ્યા છે ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, સ્વાઇન ફ્લુ સહિત મલેરિયાના સતત વધી રહેલા કેસો ચિંતામાં વધારો કરી રહ્યા છે..મચ્છર જન્ય રોગ માથુ ઉચકી રહ્યો છે. છેલ્લા 6 મહિનામાં ડેન્ગ્યૂના 235, ચિકનગુનિયાન

કોરોનાના ભય વચ્ચે વધુ એક સાવચેતી રાખવી પડશે.ઋતુમાં બદલાવ આવી રહ્યો હોવાથી વાઇરલ ઇન્ફેક્શનના કેશ વધી રહ્યા છે ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, સ્વાઇન ફ્લુ સહિત મલેરિયાના સતત વધી રહેલા કેસો ચિંતામાં વધારો કરી રહ્યા છે..


મચ્છર જન્ય રોગ માથુ ઉચકી રહ્યો છે. છેલ્લા 6 મહિનામાં ડેન્ગ્યૂના 235, ચિકનગુનિયાના 142, મલેરિયાના 400 થી વધુ કેસ નોંધાયા છે સાથે સ્વાઇન ફ્લૂના પણ 25 દર્દીઓ નોંધાયા છે..આવા દર્દીઓએ ઇમ્યુનિટી ઘટી જતી હોવાથી સાવધાની રાખવી જરુરી છે..


કેવા હોય છે આ રોગના લક્ષણો?


  • ડેન્ગ્યૂ : વધુ તાવ, માથાનો દુખાવો, જોઇન્ટ્સ પેઇન. સ્વાદમાં ઘટાડો, ઉબકા, ઉલટી, ભૂખ ઓછી લાગવી.
  • સ્વાઇન ફ્લૂ : તાવ,સુકી ઉધરસ, માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધાનો દુખાવો, ઠંડી, થાક, ગળાનો સોજો
  • મલેરિયા : તાવ, પરસેવો થવો, ઠંડી લાગવી, શરીર દુખવુ, થાક લાગવો,ઉલ્ટી, ઉબકા, ડાયેરિયા થવા.
  • ચિકનગુનિયા : તાવ, ઠંડી, માથાનો દુખાવો, ઉલ્ટી, શરીર પર ફોલીઓ થવી, જોઇન્ટ્સ પેઇન.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments