25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

હવે તમારું આધાર બનાવો ATM કાર્ડ જેવું. એ પણ ઓનલાઇન PVC આધાર કાર્ડ

આધાર કાર્ડ એ એક મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. મોટાભાગે તેને ઓળખપત્ર તરીકે વાપરવામાં આવે છે. પહેલા તે એક કાગળનું કાર્ડ હતું પરંતુ હવે તમારું આધાર કાર્ડ બદલાઈ ગયું છે.આધાર કાર્ડને પોલિવિનાઈલ ક્લોરાઈડ કાર્ડ (PVC) પર રિપ્રિન્ટ કરાવવામાં આવેશે. આ કાર્ડ તમારા ATM કાર્ડ અથવા ડેબિટ કાર્ડની જેમ સર

pvc aadhar card cash on delivery  aadhar smart card online login  pvc aadhar card download  pvc card login  www.janaadhaar.com and click on the apply for pvc card  pvc aadhar card near me  pvc aadhar card 25 rs
કેવી રીતે PVC આધાર કાર્ડ બનાવવું.
આધાર કાર્ડ એ એક મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. મોટાભાગે તેને ઓળખપત્ર તરીકે વાપરવામાં આવે છે. પહેલા તે એક કાગળનું કાર્ડ હતું પરંતુ હવે તમારું આધાર કાર્ડ બદલાઈ ગયું છે.આધાર કાર્ડને પોલિવિનાઈલ ક્લોરાઈડ કાર્ડ (PVC) પર રિપ્રિન્ટ કરાવવામાં આવેશે. આ કાર્ડ તમારા ATM કાર્ડ અથવા ડેબિટ કાર્ડની જેમ સરળતાથી તમારા વોલેટમાં રાખી શકોછો.જલ્દી ખરાબ થઈ જવાની ચિંતા પણ કરવાની જરૂર નથી.

કેવી રીતે PVC આધાર કાર્ડ બનાવવું. 

  • સ્ટેપ 1: પ્રથમ https://urise.up.gov.in/ પર  વેબસાઇટની મુલાકાત લો.
  • સ્ટેપ 2: આ વેબસાઈટ પર 'My Aadhaar' સેક્શનમાં જઈને 'Order Aadhaar PVC Card' પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: તમારો આધારનો 12 ડિજિટનો નંબર અથવા 16 ડિજિટનું વર્ચ્યુઅલ ID અથવા 28 ડિજિટનો આધાર એનરોલમેન્ટ આઈડી (EID) નંબર નાખો.
  • સ્ટેપ 4: ત્યાર બાદ તમારે  કેપ્ચા ભરવો પડશે.
  • સ્ટેપ 5: Send OTP પર ક્લિક કરો.
  • સ્ટેપ 6: આપવામાં આવેલા પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. તમારે અહીં 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.
  • સ્ટેપ 7: પેમેન્ટ પૂર્ણ કર્યા પછી, તમારા આધાર PVC કાર્ડની ઓર્ડર પ્રોસેસ પૂરી થઈ જશે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments