25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

કોરોનાની રાજ્ય કક્ષાના મિનિસ્ટરના દફતરમાં દસ્તક, સ્વર્ણિમ સંકુલ 2 ના કર્મચારી થયાં કોરોન્ટાઈન...

સમગ્ર દેશ દુનિયા અને રાજ્યમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે ત્યારે હવે કોરોના વાયરસ સરકારી કચેરીઓમાં પણ પ્રવેશ કરી લીધો છે અને અનેક કર્મચારીઓ કોરોના વાયરસના ભોગ પણ બન્યા છે ત્યારે કોરોના વાયરસે રાજ્ય કક્ષાના પ્રધાનની કચેરીમાં પણ દસ્તક આપી છે.મળતી વિગતો અનુસાર રાજ્ય કક્ષાના મંત્ર

સમગ્ર દેશ દુનિયા અને રાજ્યમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે ત્યારે હવે કોરોના વાયરસ સરકારી કચેરીઓમાં પણ પ્રવેશ કરી લીધો છે અને અનેક કર્મચારીઓ કોરોના વાયરસના ભોગ પણ બન્યા છે ત્યારે કોરોના વાયરસે રાજ્ય કક્ષાના પ્રધાનની કચેરીમાં પણ દસ્તક આપી છે.

મળતી વિગતો અનુસાર રાજ્ય કક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમારની કચેરીમાં કામ કરતા ક્લાર્કનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ કચેરીના તમામ કર્મચારીઓ હોમ કોરોન્ટાઈન થયા છે, તેમજ કચેરીમાં હવે માત્ર પીએ અને પીએસ ઉપસ્થિત રહેશે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments