25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

CM રૂપાણી, Dy.CM નીતિન પટેલ અને ગૃહમંત્રીને મળનાર ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ...

CM રૂપાણી અને Dy.CM નીતિન પટેલ મળનારા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ થશે. સીએમ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સેલ્ફ આઈસોલેશનમાં જવું પડશે.અમદાવાદની સ્થિતિ પર CM રૂપાણીની ખેડાવાલા સહિત કોંગ્રેસના 3 MLA સાથે મિટિં

CM રૂપાણી અને Dy.CM નીતિન પટેલ મળનારા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ થશે. સીએમ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સેલ્ફ આઈસોલેશનમાં જવું પડશે.


અમદાવાદની સ્થિતિ પર CM રૂપાણીની ખેડાવાલા સહિત કોંગ્રેસના 3 MLA સાથે મિટિંગ, Dy.CM અને ગૃહમંત્રી જોડાયા..


અમદાવાદ. જમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઈમરાન ખેડાવાલાએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા,ધારાસભ્ય શૈલેષ પરમાર અને ધારાસભ્ય ગ્યાસુદિન શેખ બેઠક કરી હતી. ખેડાવાલાને કોરોના થતા હવે મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, MLA ગ્યાસુદ્દીન શેખ અને MLA શૈલેષ પરમારને સેલ્ફ આઈસોલેશનમાં જવું પડશે.


આ ઉપરાંત ઇમરાન ખેડવાલએ રાજ્યના ડી.જી.પી. શિવાનંદ ઝા અને મુખ્ય સચિવ સાથે પણ કરી હતી મુલાકાત. તેમજ તેમના ઘરના સભ્યો નું થશે ટેસ્ટિંગ.. ધારાસભ્ય 14 દિવસ દરમિયાન કોને કોને મળ્યા હતા તે અંગે પણ તપાસ શરૂ 


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments