25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ગુજરાત સરકારના આ દિગ્ગજ મંત્રીનો કોરોના પોઝીટીવ, તો ફરી એક વાર મુખ્યમંત્રીને થવું પડશે કોરેન્ટાઇન ! આ વખતે નાયબ મુખ્યમંત્રી પણ...

રાજ્યના એક મંત્રી અને ધારાસભ્યને કોરોના પોઝિટિવ આવ્યો છે અને તેમના સંપર્કમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આવ્યા હોવાની ચર્ચા એ જોર પકડયું છે.. જો કે આ મામલે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ને કોરેન્ટાઇન થવું કે નહીં તેની ચર્ચા ચાલી રહી છે અને આ મામલે આરોગ્યની ટિમ પણ સક્રિય થઈ ગઈ

રાજ્યના એક મંત્રી અને ધારાસભ્યને કોરોના પોઝિટિવ આવ્યો છે અને તેમના સંપર્કમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આવ્યા હોવાની ચર્ચા એ જોર પકડયું છે.. જો કે આ મામલે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ને કોરેન્ટાઇન થવું કે નહીં તેની ચર્ચા ચાલી રહી છે અને આ મામલે આરોગ્યની ટિમ પણ સક્રિય થઈ ગઈ છે.



ઉલ્લેખનિય છે કે ગુજરાતના વનમંત્રી રમણલાલ પાટકર અને સુરતના કામરેજના ધારાસભ્ય વી.ડી ઝલવાડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે તેમના સંપર્કમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આવ્યા હોવાની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. તો રાજ્યના મંત્રી રમણલાલ ને કોરોના પોઝિટીવ આવતા ફરી એકવાર સરકાર અને સચિવાલયમાં હડકંપ મચી ગયો છે.. તો રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પટકરને મળ્યા હોવાની ચર્ચાએ જોર પકડીયું છે.



સુરત કામરેજના ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. તો કામરેજના ધારાસભ્ય વી. ડી ઝલવાડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોર્પોરેશનની ટિમ દોડતી થઈ છે..


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments