25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

નાના ચિલોડામાં ગ્લોબલ લાઈફ સ્ટાઇલમાં રહેતા રહીશોએ કોરોના વોરિયર્સને તાળીઓથી વધાવી

યુદ્ધ હોય કે પછી મહામારીઓ, પ્રતિકૂળ સંજોગો અને પરિવારની જવાબદારી વચ્ચે દર્દીની શુશ્ચૂષા માટે નર્સ હંમેશાં તૈયાર રહી છે. અત્યારે પણ નર્સો નિષ્ઠાથી ફરજ બજાવી રહી છે. કોવિડ હોસ્પિટલમાં સતત સાત દિવસ ડ્યૂટી કરી ઘરે પરત ફરેલાં નર્સ દ્રષ્ટી પટેલ  એ વિચાર્યું નહિ હોય કે ઘરે જશે ત્યારે તેમનું

Corona, Covid2019, Ahmedabad, Gujarat
યુદ્ધ હોય કે પછી મહામારીઓ, પ્રતિકૂળ સંજોગો અને પરિવારની જવાબદારી વચ્ચે દર્દીની શુશ્ચૂષા માટે નર્સ હંમેશાં તૈયાર રહી છે. અત્યારે પણ નર્સો નિષ્ઠાથી ફરજ બજાવી રહી છે. કોવિડ હોસ્પિટલમાં સતત સાત દિવસ ડ્યૂટી કરી ઘરે પરત ફરેલાં નર્સ દ્રષ્ટી પટેલ  એ વિચાર્યું નહિ હોય કે ઘરે જશે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરશે.

Corona, Covid2019, Ahmedabad, Gujarat

નાના ચિલોડામાં  ગ્લોબલ લાઈફ સ્ટાઇલમાં રહેતા રહીશોએ કોરોના વોરિયર્સને તાળીઓથી વધાવી લીધી સાથે દ્રષ્ટી પટેલના માતા-પિતા અને તેમના ભાઈએ પણ આરતી ઉતારી અને તેમને જણાવ્યું કે આવી મહામારી વચ્ચે આપડે સૌ એક કોરોના વોરિયર્સ છે આપડે ઘરમાં રહીને આવા આ રોગ સામે લડીયે..

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments