25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ગુજરાતના વિદ્યાર્થીઓને નથી હવે એન્જિનિયર બનવામાં રસ, આ વર્ષે ડિગ્રી-ડિપ્લોમાં જાણો કેટલી બેઠકો ખાલી.

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ઈજનેરીની ખાલી બેઠકની ટકાવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 1 લાખથી વધુ બેઠકો ખાલી રહી છે. તમામ કોર્સની મળીને કુલ 2,22,667 બેઠકોમાંથી 1,09,794 બેઠકો ભરાઈ છે અને 1,12,872 બેઠકો ખાલી રહેતા લગભગ માત્ર 50 ટકા જેટલી જ બેઠકો ભરાઈ છે. જ્

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ઈજનેરીની ખાલી બેઠકની ટકાવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 1 લાખથી વધુ બેઠકો ખાલી રહી છે. તમામ કોર્સની મળીને કુલ 2,22,667 બેઠકોમાંથી 1,09,794 બેઠકો ભરાઈ છે અને 1,12,872 બેઠકો ખાલી રહેતા લગભગ માત્ર 50 ટકા જેટલી જ બેઠકો ભરાઈ છે. જ્યારે છેલ્લા 5 વર્ષમાં ડિગ્રી અને ડિપ્લોમા ઈજનેરીમાં 39 ટકાની આસપાસ જેટલી બેઠકો ખાલી પડી હતી, જે આજે વધીને 50 ટકાથી વધુ બેઠકો ખાલી પડી છે.છેલ્લા 5 વર્ષમાં ડિગ્રી અને ડિપ્લોમા ઈજનેરીની ખાલી બેઠકનો આંકડો 39 ટકાથી વધીને 50 ટકાએ પહોચ્યો..

કેટલા વિધાર્થીનુ થયું હતું રજીસ્ટ્રેશન :-

આ વર્ષે 28,200થી વધુ વિદ્યાર્થીનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થયું હતું. જેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા 21,500 જેટલી બેઠક ખાલી જોવા મળી હતી. ધો.12 સાયન્સ પછીના ડિગ્રી ઈજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે સરકારની ટેકનિકલ પ્રવેશ સમિતિ (એસીપીસી) દ્વારા ગત 9મી જુલાઈથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરાયું હતું. નિયત રજિસ્ટ્રેશન મુદ્દત 8 ઓગસ્ટ સુધીની હતી


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments