25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પોલીસ ગ્રેડ પે આંદોલનથી પ્રેરિત થઈ દિનેશ સિંધવે 'વરદીની વેદના' નામની શોર્ટ ફિલ્મ બનાવી,

પોલીસ ગ્રેડ પે આંદોલનમાંથી પ્રેરિત થઈને ગુજરાતના જાણીતા સિનિયર જર્નાલિસ્ટ અને એન્કર દિનેશ સિંધવે 'વરદીની વેદના' નામની Short Film બનાવી છે.આ Short Film માં આજના મોંઘવારીના જમાનામાં ટૂંકા પગાર સાથે માંડ-માંડ ઘર ચલાવતા પોલીસકર્મીઓ અને એમના પરિવારજનોની વેદનાને વાચા આપવાનો પ્રયાસ કરાયો છે.જો તમે પણ

દિનેશ સિંધવ વરદીની વેદના, દિનેશ સિંધવ, વરદીની વેદના, સિંધવ દિનેશ , Dinesh Sindhav, Sindhav Dinesh, Vardini Vedna Dinesh Sindhav, Vardini Vedna, Gujarati Actor, Gujarati Anchor
વેદનાને વાચા આપવા એન્કરમાંથી એક્ટર બન્યા.
પોલીસ ગ્રેડ પે આંદોલનમાંથી પ્રેરિત થઈને ગુજરાતના જાણીતા સિનિયર જર્નાલિસ્ટ અને એન્કર દિનેશ સિંધવે 'વરદીની વેદના' નામની Short Film બનાવી છે.

દિનેશ સિંધવ વરદીની વેદના, દિનેશ સિંધવ, વરદીની વેદના, સિંધવ દિનેશ , Dinesh Sindhav, Sindhav Dinesh, Vardini Vedna Dinesh Sindhav, Vardini Vedna, Gujarati Actor, Gujarati Anchor

આ Short Film માં આજના મોંઘવારીના જમાનામાં ટૂંકા પગાર સાથે માંડ-માંડ ઘર ચલાવતા પોલીસકર્મીઓ અને એમના પરિવારજનોની વેદનાને વાચા આપવાનો પ્રયાસ કરાયો છે.



જો તમે પણ પોલીસને સપોર્ટ કરવા ઈચ્છતા હો તો આ Short Film વધુમાં વધુ લોકોને Share કરો. જેથી સરકાર પોલીસ ગ્રેડ પે આંદોલન મામલે સકારાત્મક અભિગમ સાથે પોલીસ કોન્સ્ટેબલોના ગ્રેડ પે વધારવાની માગ પુરી કરે.

જય હિન્દ

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments