મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતે રૂ. 486.29 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજનાના 3078 યુનિટનું ઇ-લોકાર્પણ કર્યું...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ ખાતે રૂ. 486.29 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજનાના 3078 યુનિટનું ઇ-લોકાર્પણ; પ્રજાલક્ષી કાર્યો જેવા કે 3324 આવાસ યુનિટ, ફાયર સ્ટાફ ક્વાર્ટર્સ, શાળા-આરોગ્ય કેન્દ્રની નવી ઈમારત, ડી.આઈ.પાઈપલાઈન, સ્ટોર્મ વોટર પાઈપલાઈનનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. ગુજરા
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ ખાતે રૂ. 486.29 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજનાના 3078 યુનિટનું ઇ-લોકાર્પણ; પ્રજાલક્ષી કાર્યો જેવા કે 3324 આવાસ યુનિટ, ફાયર સ્ટાફ ક્વાર્ટર્સ, શાળા-આરોગ્ય કેન્દ્રની નવી ઈમારત, ડી.આઈ.પાઈપલાઈન, સ્ટોર્મ વોટર પાઈપલાઈનનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. ગુજરાતના શહેરોને વિશ્વના વિકસીત દેશોના શહેરોની સમકક્ષ સુવિધાસભર સ્વચ્છ બનાવવાની નેમ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com