ગોધરા તાલુકા કોંગ્રેસની સમન્વય સમિતિની મીટીંગ મળી
ગોધરા તાલુકા કોંગ્રેસ ની સમનવય સમિતિ ની મીટીંગ સફળતા પૂર્વક મળેલ જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીમાં પક્ષ સફળતા મેળવે તે સંકલ્પ સાથે ઉપસ્થિત સૌ હોદેદારો - અગ્રગણ્યો કાર્યકરો વિગેરે નિષ્ઠા પૂર્વક નિર્ણય કરેલ.. જિલ્લા સંયોજકો તાલુકા સંયોજકો જનમિત્રો ને ઉપયોગી માર્ગદર
ગોધરા તાલુકા કોંગ્રેસ ની સમનવય સમિતિ ની મીટીંગ સફળતા પૂર્વક મળેલ જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીમાં પક્ષ સફળતા મેળવે તે સંકલ્પ સાથે ઉપસ્થિત સૌ હોદેદારો - અગ્રગણ્યો કાર્યકરો વિગેરે નિષ્ઠા પૂર્વક નિર્ણય કરેલ.. જિલ્લા સંયોજકો તાલુકા સંયોજકો જનમિત્રો ને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપ પ્રમુખ અને પંચમહાલ જિલ્લાના પ્રભારી ચંદ્રિકાબેન બારીયા બાલાસિનોર ના ધારાસભ્ય અને પંચમહાલ જિલ્લાના પ્રભારી અજીત સિંહ ચૌહાણ સાહેબ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટી ગોધરા વિધાનસભા ના અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી આગેવાન રાજેન્દ્ર પરમાર, પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિના મહાસચિવ વિરેન્દ્રસિંહ પરમાર, ગોધરા તાલુકા પ્રમુખ આર એન પટેલ સંગઠનના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com