25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ગૂગલ પર અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાનની પત્ની સર્ચ કરતાં એક્ટ્રેસ અનુષ્કા શર્માનું નામ આવ્યું

ગૂગલ પર અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાનની પત્ની સર્ચ કરતાં એક્ટ્રેસ અનુષ્કા શર્માનું નામ આવી રહ્યું છે. રસપ્રદ વાત તો એમ છે કે 22 વર્ષીય રાશિદ ખાનના હજુ સુધી લગ્ન જ થયાં નથી. તેમ છતાં ગૂગલ તેનાથી 10 વર્ષ મોટી બોલિવૂડ એક્ટ્રેસને તેની પત્ની બતાવી રહ્યા છે.આ કારણે અનુષ્કા શર્માનું નામ આવી

ગૂગલ પર અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાનની પત્ની સર્ચ કરતાં એક્ટ્રેસ અનુષ્કા શર્માનું નામ આવી રહ્યું છે. રસપ્રદ વાત તો એમ છે કે 22 વર્ષીય રાશિદ ખાનના હજુ સુધી લગ્ન જ થયાં નથી. તેમ છતાં ગૂગલ તેનાથી 10 વર્ષ મોટી બોલિવૂડ એક્ટ્રેસને તેની પત્ની બતાવી રહ્યા છે.

આ કારણે અનુષ્કા શર્માનું નામ આવી રહ્યું છે
વાત એમ છે કે 2018માં પ્રિટી ઝિન્ટાએ એક ઇન્સ્ટા સેશન દરમ્યાન રાશિદ ખાનને તેની ગમતી એક્ટ્રેસ વિશે પૂછ્યું હતું. જવાબમાં રાશિદે અનુષ્કા શર્માનું નામ લીધું અને અહીંથી ગૂગલે કનેક્શન બેસાડ્યું અને અનુષ્કાને તેની પત્ની ગણાવી દીધી.

ઇન્ટરનેટ યુઝર્સે મીમ્સ બનાવ્યા
ગૂગલ પર અનુષ્કા શર્માને રાશિદ ખાનની પત્ની દેખાડતા ઇન્ટરનેટ યુઝર્સે ઘણા મીમ્સ બનાવ્યા છે. અમુક મીમ્સ પર નજર કરીએ..

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments