25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

બનાસકાંઠામાં બે નગરપાલિકા, અને 6તાલુકા પંચાયત સીટો પર આજે મતદાન યોજાયું.

બનાસકાંઠામાં બે નગરપાલિકા, અને 6તાલુકા પંચાયત સીટો પર આજે મતદાન યોજાયું બનાસકાંઠા જિલ્લામાં આજે થરા તેમજ ધાનેરા નગરપાલિકાની અને દાંતીવાડા તાલુકા પંચાયતની  બે સીટો ગોઢ અને નાંદોત્રા ઠાકોર વાસ,તેમજ દાંતા તાલુકા પંચાયતની જીતપુર અને કુંભારીયા સીટો પર તેમજ પાલનપુર તા.પંચાયતની ગઢ સીટ અન

બનાસકાંઠામાં બે નગરપાલિકા, અને 6તાલુકા પંચાયત સીટો પર આજે મતદાન યોજાયું

બનાસકાંઠા જિલ્લામાં આજે થરા તેમજ ધાનેરા નગરપાલિકાની અને દાંતીવાડા તાલુકા પંચાયતની  બે સીટો ગોઢ અને નાંદોત્રા ઠાકોર વાસ,તેમજ દાંતા તાલુકા પંચાયતની જીતપુર અને કુંભારીયા સીટો પર તેમજ પાલનપુર તા.પંચાયતની ગઢ સીટ અને અમીરગઢ તાલુકા પંચાયતની ધનપુરા સીટ પર આજે મતદાન યોજાયું હતું,જેમાં થરા નગરપાલિકામાં 73.55%,ધાનેરા નગરપાલિકામાં 69.08%, ગોઢ તા.પંચાયત સીટ પર 70.67%,નાંદોત્રા તા.પંચાયત સીટ પર 32.38%,જીતપુર તા.પં. સીટ પર 65.04%,કુંભારીયા તા.પં. સીટ પર 59.07%,મડાણા તા.પં, સીટ પર 59.49%, ધનપુરા તા.પં. સીટ પર 61.09%મતદાન નોંધાયું હતું,મતદાન દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો ન હતો.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments