અમદાવાદ ના મણિનગર દક્ષિણી ગુરુજી રેલવે ઓવરબિજ નીચે ની ઘટના
અમદાવાદ ના મણિનગર દક્ષિણી ગુરુજી રેલવે ઓવરબિજ નીચે ની ઘટના.અજાણ્યા વૃધ્ધ એ મોડી સાંજે ઓવરબિજ પર થી કુદકો મારી અગમ્ય કારણસર મોત વ્હાલુ કયુઁ.ગુરુજી રેલવે ઓવરબિજ ની નીચે આજે શનિવાર ના ૩૦ મી ઓકટોબર એ મોત ની છલાંગ લગાવનાર વૃધ્ધ રેલ પાટા નજીક એક અજાણ્યા વૃધ્ધ ની લાશ વહેલી સવારે મળી આવી તે લા
અમદાવાદ ના મણિનગર દક્ષિણી ગુરુજી રેલવે ઓવરબિજ નીચે ની ઘટના.
અજાણ્યા વૃધ્ધ એ મોડી સાંજે ઓવરબિજ પર થી કુદકો મારી અગમ્ય કારણસર મોત વ્હાલુ કયુઁ.
ગુરુજી રેલવે ઓવરબિજ ની નીચે આજે શનિવાર ના ૩૦ મી ઓકટોબર એ મોત ની છલાંગ લગાવનાર વૃધ્ધ રેલ પાટા નજીક એક અજાણ્યા વૃધ્ધ ની લાશ વહેલી સવારે મળી આવી તે લાશ ને કીડી મકોડા ઓ કોતરી રહ્યા હતા ત્યારે જ સ્થાનિક અગઁણી ઓ એ શહેર પોલિસ ને આ અંગે ની જાણ કરી.
આ વૃધ્ધ એ પારિવારિક તકરાર ને લઈ ને જીવન ટુકાવ્યું હોઈ ને મણિનગર પોલિસ ઘટના પર આવી ને તપાસ શરુ કરાઈ.
આજે સવારે અજવાળું થાય તે પહેલા આ વૃધ્ધ એ કુદકો માયૌઁ હોવા ની આશંકા ઓ સેવાઈ રહ્યી છે
આ ઘટના ની જાણ થતા ની સાથે ખોખરા ના મ્યુનિસિપલ કોરપોરેટર કમલેશ પટેલ એ આવી ને તેના પરિજનો ની શોધખોળ માટે મણિનગર પોલિસ સાથે પયાઁસો હાથ ધયાઁ
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com