25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ધરમપુર માં શ્રીનાથ એપાર્ટમેન્ટના બંધ મકાન માં થઈ ચોરી,1 લાખ થી વધુનો મુદ્દામાલ ની ચોરી

ધરમપુર શહેર માં ભારત વિજય લોજ ની બાજુમાં આવેલ પિંક સીટી માં કપડાં ની દુકાન ચલાવતા અને શ્રીનાથ એપાર્ટમેન્ટ માં ભાડે રેહતા નરેન્દ્ર રમેશભાઈ કુમાવત સવારે પોતાનું ભાડા નું ઘર બંધ કરી દુકાને આવ્યા હતા બપોરે જ્યારે ઘરે પોહચ્યા ત્યારે તેમના પગ તળે થી જમીન સરકી ગઈ હતી. તેમના બંધ મકાન નું તાળુ

ધરમપુર શહેર માં ભારત વિજય લોજ ની બાજુમાં આવેલ પિંક સીટી માં કપડાં ની દુકાન ચલાવતા અને શ્રીનાથ એપાર્ટમેન્ટ માં ભાડે રેહતા નરેન્દ્ર રમેશભાઈ કુમાવત સવારે પોતાનું ભાડા નું ઘર બંધ કરી દુકાને આવ્યા હતા બપોરે જ્યારે ઘરે પોહચ્યા ત્યારે તેમના પગ તળે થી જમીન સરકી ગઈ હતી.

 તેમના બંધ મકાન નું તાળું કોઈ ચોર ઇસમોને તોડી ઘર માં પ્રવેશી કબાટ તોડી કબાટ માં રાખેલા ધંધા રોજગાર માટે સગા સંબંધી પાસે ઉછીના લીધેલા 90 હજાર તેમજ દુકાન ના નાણાકીય વ્યવહાર ના કબાટ મ રાખેલા 50 હજાર તેમની પત્ની ની સોનાની બુટ્ટી 7500 રૂપિયા મળી કુલ રૂપિયા 1,47,500 ના મુદ્દામાલ ની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ વેપારી એ ધરમપુર પોલીસ મથક માં નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરી અંગે નો ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ..


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments