25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ઓમિક્રોન વેરિયન્ટ : મુંબઈ એરપોર્ટ પર જલ્દી નવા પ્રતિબંધો, SAથી આવનાર થશે ક્વોરેન્ટાઈન

મુંબઈ : New Covid-19 Strain : દક્ષિણ આફ્રિકામાં કોરોના નો નવો સ્ટ્રેન મળ્યા બાદ વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે. તો મુંબઈ તંત્ર તેના પર કડક વલણ અપનાવતા દક્ષિણ આફ્રિકાથી મુંબઈ એરપોર્ટ પર પહોંચનાર પેસેન્જર માટે ક્વોરેન્ટાઈન અને  જીનોમ સિક્વેન્સિંગ કરાવવાનો નિર્ણય લીધો છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકર

Covid-19 Omicron Strain : મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું કે, જો વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે છે તો તેનું જીનોમ સિક્વેન્સિંગ કરાવવામાં આવશે.
મુંબઈ : New Covid-19 Strain : દક્ષિણ આફ્રિકામાં કોરોના નો નવો સ્ટ્રેન મળ્યા બાદ વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે. તો મુંબઈ તંત્ર તેના પર કડક વલણ અપનાવતા દક્ષિણ આફ્રિકાથી મુંબઈ એરપોર્ટ પર પહોંચનાર પેસેન્જર માટે ક્વોરેન્ટાઈન અને  જીનોમ સિક્વેન્સિંગ કરાવવાનો નિર્ણય લીધો છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે એ કહ્યું કે, જો કોઈ વ્યક્તિ કોવિડ-19 પોઝિટિવ આવે છે તો તેની જીનોમ સિક્વેન્સિંગ કરાવવામાં આવશે.

મુંબઈ તંત્ર તરફથી આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે ઘણા દેશોએ કોરોના નવા વેરિએન્ટ ઓમિક્રોન આવ્યા બાદ દક્ષિણ આફ્રિકાથી આવી રહેલી ફ્લાઈટ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. મુંબઈના મેયર એ કહ્યું, 'કોરોના ને નવા વેરિએન્ટને લઈને મુંબઈમાં ચિંતાઓ છે. દક્ષિણ આફ્રિકાથી આવી રહેલ લોકો પોઝિટિવ આવ્યા બાદ તેનું જીનોમ સિક્વેન્સિંગ કરવામાં આવશે. વિદેશથી આવતી ફ્લાઇટ પર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ આ નિર્ણય અનુભવોને જોતા લેવામાં આવ્યો છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments