25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

રાજકોટમાં "વેલેન્ટાઈન ડે" ની અનોખી ઉજવણી દ્વારા સમાજ અને યુવા પેઢીને નવો રાહ 

માનવ કલ્યાણ મંડળ-ગુજરાત અને સમસ્ત પાટીદાર સમાજનાં ચેરમેન મુકેશભાઇ મેરજા, પ્રમુખ ગીતાબેન પટેલ, મહામંત્રી વિભાબેન મેરજા દ્વારા 'વેલેન્ટાઈન ડે' ની અનોખી ઉજવણી દ્વારા સમાજ અને યુવા પેઢીને નવો રાહ  રાજકોટના સ્લમ એરિયાની ઝુપડપટ્ટીમાં કુપોષણ નિવારણ માટે કઠોળ,યુ.એસ.એ ની મલ્ટી વિટામીન ટેબલે

માનવ કલ્યાણ મંડળ-ગુજરાત અને સમસ્ત પાટીદાર સમાજનાં ચેરમેન મુકેશભાઇ મેરજા, પ્રમુખ ગીતાબેન પટેલ, મહામંત્રી વિભાબેન મેરજા દ્વારા "વેલેન્ટાઈન ડે" ની અનોખી ઉજવણી દ્વારા સમાજ અને યુવા પેઢીને નવો રાહ  રાજકોટના સ્લમ એરિયાની ઝુપડપટ્ટીમાં કુપોષણ નિવારણ માટે કઠોળ,યુ.એસ.એ ની મલ્ટી વિટામીન ટેબલેટ, આલ્બેંડેઝોલ ટેબલેટ,અને વિટામીન-એ કેપ્સુઅલ તદ્દન નિશુલ્ક આપવામાં આવી. તંદુરસ્ત સમાજનાં નિર્માણ અને ભાવિ પેઢીનાં સર્વાંગી વિકાસ માટે આ દવાઓ ફ્રી આપવામાં આવી. 



જરુરીયાત મંદ લોકોને મદદ કરવાની ભાવનાંથી દાન અને ફિજ્યુઅલ ખર્ચની બચત માંથી આ સંસ્થા અનેક તહેવારો  સેવાકીય કાર્યો કરી ઉજવે છે. આ સંસ્થા 
નિરાધાર મહિલાઓ માટે બધી સુવિધાઓ સાથેનો આશ્રમ,  જરુરીયાતમંદ દીકરીઓને કરીયાવર સાથે લગ્ન કરી આપવા, જરુરીયાતમંદ બહેનો માટે સંસ્થા દ્વારા વિના રોકાણે નવી પીંક રીક્ષા, “માનવ કલ્યાણ રથ” મહિલા ઓટો રીક્ષા આપવામાં આવે છે. મફત મેરેજ બ્યુરો, પ્લેસમેન્ટ સેવા, સમાધાન પંચ ચલાવવામાં આવે છે.



આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments