25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

જાતે બનાવો વેજિટેબલ કટલેસ 

વેજિટેબલ કટલેસ બનાવવાની રીત :સૌ પ્રથમ બટાકાને બાફી, છાલ કાઢી માવો બનાવો. પછી બધા શાકને બાફીને માવો કરો. હવે બધું ભેગું કરી તેમાં બ્રેડનો ભૂકો નાખો. બધું હલાવી પૂરણ કરો. તેના નાના ગોળા કરીને કટલેસનો આકાર આપો અને પછી તેને બંને બાજુ તેલ વડે તવા પર શેકી લો. હવે બે કટલેસ વચ્ચે કાંદા ને ટામેટાની

વેજિટેબલ કટલેસ બનાવવાની રીત :

સૌ પ્રથમ બટાકાને બાફી, છાલ કાઢી માવો બનાવો. પછી બધા શાકને બાફીને માવો કરો. હવે બધું ભેગું કરી તેમાં બ્રેડનો ભૂકો નાખો. બધું હલાવી પૂરણ કરો. તેના નાના ગોળા કરીને કટલેસનો આકાર આપો અને પછી તેને બંને બાજુ તેલ વડે તવા પર શેકી લો. હવે બે કટલેસ વચ્ચે કાંદા ને ટામેટાની સ્લાઈસ મૂકી ઉપયોગ કરો. વેફર, સલાડ અને ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.


સામગ્રી :
  • ૧૦૦ ગ્રામ લીલા વટાણા
  • ૧૦૦ ગ્રામ ગાજર
  • ૩૦૦ ગ્રામ બટાટા
  • ૧૦૦ ગ્રામ ફણસી
  • ૧૦૦ ગ્રામ ફૂલગોબી
  • ૧ મોટી ડુંગળી
  • ૧ ચમચી જીરૂ
  • બ્રેડનો ભૂકો
  • ફૂદીનો અને ટામેટાં.
  • આદુ, મરચાં, તેલ, લીંબુ, મીઠું, કોથમીર જરૂરિયાત પ્રમાણે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments