IAS ઈન્ટરવ્યુમાં પુછાયું, કઈ હાલતમાં છોકરો ૨૦ થી ૨૫ મિનીટમાં થાકી જાય છે? છોકરીએ આપ્યો આ જવાબ..
આજે અમે કેટલાક એવા સવાલ લઈને આવ્યા છીએ જેને સાંભળીને તમારું લોહી જરૂરથી ઉકળી જાય પણ ઘણી છોકરીઓ આ સવાલોના જવાબ હસીને આપે છે અને બધાની બોલતી બંધ કરી દે છે. હકીકતમાં આ સવાલો યુપીએસસીની એકઝામના ઈન્ટરવ્યુમાં પુછાય છે. તો ચાલો આવા સવાલો વિશે જાણીને આપણું IQ તપાસીએ...સવાલ: સ્ત્રીનું એવું કયું રૂ
આજે અમે કેટલાક એવા સવાલ લઈને આવ્યા છીએ જેને સાંભળીને તમારું લોહી જરૂરથી ઉકળી જાય પણ ઘણી છોકરીઓ આ સવાલોના જવાબ હસીને આપે છે અને બધાની બોલતી બંધ કરી દે છે. હકીકતમાં આ સવાલો યુપીએસસીની એકઝામના ઈન્ટરવ્યુમાં પુછાય છે.
તો ચાલો આવા સવાલો વિશે જાણીને આપણું IQ તપાસીએ...
સવાલ: સ્ત્રીનું એવું કયું રૂપ છે જેને સૌ દેખે છે પરંતુ તેનો પતિ ક્યારેય નથી દેખી શકતો.
જવાબ: વિધવાનું રૂપ
સવાલ: એ કયો જીવ છે જેનું દિલ તેના દિમાગમાં હોય છે?
જવાબ: ઝીંગાનું દિલ તેના દિમાગમાં રહેલું હોય છે.
સવાલ: જો કોઈ માણસ પોતાની છીંક રોકી લે તો શું થશે ?
જવાબ: જો કોઈ માણસ પોતાની છીંક રોકવાનો પ્રયત્ન કરે તો તેના મગજ અને નાકની નસ ફાટી શકે છે.
સવાલ: વિશ્વના કયા દેશમાં ચિંગમ ખાવી કે વેચવી ગેરકાયદેસર છે ?
જવાબ: સિંગાપુર એકમાત્ર એવો દેશ છે જ્યાં તમે ના તો ચિંગમ ખાઈ શકે છે અને ના તો વેચી શકે છે.
સવાલ: એવી કઈ વસ્તુ છે જે છોકરો જીવનમાં એકવાર કરે છે અને છોકરી રોજ કરે છે?
જવાબ: માંગમાં સિંદુર લગાવવાનું કામ.
સવાલ: પાસવર્ડને હિન્દીમાં શું બોલાય છે?
જવાબ: પાસવર્ડને હિન્દીમાં 'કૂટ શબ્દ' કહેવાય છે.
સવાલ: એવો કયો દેશ છે જ્યાં જીન્સ પહેરવાની મનાઈ છે ?
જવાબ: નોર્થ કોરિયામાં જીન્સ પહેરવું ગેરકાયદેસર છે. ત્યાં જીન્સ પહેરેલા પકડાવા પર તમને જેલ પણ થઇ શકે છે.
સવાલ: એ શું છે જેમાં ઘણા કાણા છે છતાં પણ પાણીને રોકી લે છે ?
જવાબ: સ્પંજ
સવાલ: એ કયું કામ છે જે સમગ્ર દુનિયા ફક્ત રાત્રે જ કરે છે ?
જવાબ: ઊંઘવાનું કામ દુનિયા હંમેશા રાત્રે જ કરે છે.

સવાલ: એવી કઈ સિચ્યુએશન છે જેમાં છોકરો ૨૦ થી ૨૫ મિનીટમાં જ થાકી જાય છે પણ છોકરી કહેતી હોય છે હજુ તો શરુ કર્યું છે?
આ સવાલ સાંભળીને સૌના મનમાં એ વાતનો જ ખ્યાલ આવ્યો હશે. પણ થોડુક લોજીક લગાવવાની જરૂર છે..
જવાબ: શોપિંગ :)
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com
harvadansinh jadeja
Chintu Sarvaiya
Kasushik Chavada
ramesh bamniya
Gulab Thakor