25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ગૌ પાલક ખેડૂતોને સરકારની મોટી ભેટ, માસિક 900/- રૂપિયાની સહાય: ગુજરાત બજેટ 2020

ગુજરાત વિધાનસભામાં રૂપાણી સરકારનું બજેટ 2020 રજૂ કરવામાં આવ્યું....ગુજરાત બજેટ 2020 માં સરકાર દ્વારા ગુજરાતનાં ખેડૂતો અને કૃષિ કલ્યાણ માટે ૭૪૨૩ કરોડની જંગી જોગવાઈ કરવામાં આવી છે...રૂપાણી સરકાર દ્વારા ખેડૂતો માટેનું પાણીદાર બજેટ રજૂ કરવામાં આવ્યું....રૂપાણી સરકાર દ્વારા ગૌ પાલક ખેડૂતો કે જે

ગુજરાત વિધાનસભામાં રૂપાણી સરકારનું બજેટ 2020 રજૂ કરવામાં આવ્યું....

ગુજરાત બજેટ 2020 માં સરકાર દ્વારા ગુજરાતનાં ખેડૂતો અને કૃષિ કલ્યાણ માટે ૭૪૨૩ કરોડની જંગી જોગવાઈ કરવામાં આવી છે...

રૂપાણી સરકાર દ્વારા ખેડૂતો માટેનું પાણીદાર બજેટ રજૂ કરવામાં આવ્યું....


રૂપાણી સરકાર દ્વારા ગૌ પાલક ખેડૂતો કે જે ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેમને એક ગાય દીઠ માસિક નિભાવ ખર્ચ રૂ.૯:૦૦ એટલે કે વાર્ષિક રૂ.૧૦,૮૦૦/- સહાય આપવાની જાહેરાત કરી છે...
આ યોજના અંતર્ગત અંદાજે ૫૦,૦૦૦ ખેડૂતોને આવરી લેવા માટે ૪૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે..

એક ગાય દીઠ માસિક ૯૦૦/- રૂપિયા સહાયની સાથે સાથે સરકાર દ્વારા ગાય દીઠ ખેતી માટે ૫૦ કરોડની જોગવાઈ પણ કરવમાં આવી છે....


  • ગાય દીઠ ખેતી માટે ૫૦ કરોડોની જોગવાઈ
  • ગાય આધારિત ખેતી માટે દર વર્ષે ૧૦ હજારની સહાય અપાશે

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments

Anil khant

Aa Yojana mate su karvanu

Anil khant

9913176706

Mori Rajdeep

Aaa yojna ni link su che ? Mo.no. 7096189989

Lukman Khan

Aa yojana mate su proses karvi joiye no.9574785385

Bodivav Dharmashram Chandvana

Please give me a call or text massage in 900 rs gay matas scheme ...all details ... Please .... My mobile no. 7600784721... 7567466908