નોટોનો વરસાદ કરનાર મહાવીરસિંહ સિંધવ, બુલેટ પર એન્ટ્રી સાથે આપ્યો ઈન્ટરવ્યૂ
ટીકરના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ કરનાર, સાવજ એવા મહાવીરસિંહ સિંધવ નો પહેલો ઈન્ટરવ્યૂશહીદ મિત્રની યાદમાં, મિત્રએ કર્યા લાખો રૂપિયાનો વરસાદ, નીચેના ફોટોમાં જોવા મળે છે, અને સવથી નીચેના ઇન્ટરવ્યૂ વારા વિડિઓ માં પણ એના વિઝયુઅલ જોવા મળશે..મિત્રો, ટિકરના ડાયરામાં 'શહીદ ગંભીરસિંહ' ની ય
ટીકરના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ કરનાર, સાવજ એવા મહાવીરસિંહ સિંધવ નો પહેલો ઈન્ટરવ્યૂ
શહીદ મિત્રની યાદમાં, મિત્રએ કર્યા લાખો રૂપિયાનો વરસાદ, નીચેના ફોટોમાં જોવા મળે છે, અને સવથી નીચેના ઇન્ટરવ્યૂ વારા વિડિઓ માં પણ એના વિઝયુઅલ જોવા મળશે..
મિત્રો, ટિકરના ડાયરામાં "શહીદ ગંભીરસિંહ" ની યાદમાં દેવાયત ખવડ અને રાજભા ગઢવી પર લાખો રૂપિયાનો વરસાદ કરનાર મહાવીરસિંહ સિંધવે ખરા અર્થમાં મિત્રતા નિભાવી છે. મિત્રની યાદમાં ગણતરીની મિનિટોમાં લાખો રૂપિયાનો વરસાદ કરનાર મહાવીરસિંહ સિંધવ વિશેની અજાણી વાતો તમે પહેલીવાર જાણશો તેમના આ ઈન્ટરવ્યૂમાં.
નીચેના ફોટોમા મહાવીસિંહ આર્મી યુનિફોર્મ માં ઓન ડ્યૂટી જોવા મળે છે.

- મહાવીરસિંહ સિંધવ કોણ છે?
- તેમણે લાખો રૂપિયાની નોટોનો વરસાદ કેમ કર્યો?
- તેઓ હાલમાં શું કરે છે?
- ભવિષ્યમાં શું કરવાની યોજના છે?
- તેમના આદર્શ કોણ છે?

આ અને આવા અનેક સવાલોના જવાબો ખુદ આપશે મહાવીરસિંહ સિંધવ.
જુઓ નીચેનો વિડિઓ જેમાં તેમના વિશેના બધાજ જવાબ મળશે.. વિશેષ વિથ દિનેશ સાથે..
આ વીડિયો પસંદ પડે તો Like અને Share કરશો.
આ Youtube ચેનલ "Vishesh with Dinesh" ને Subscribe કરવાનું ભૂલતા નહીં...
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com