25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

કોરોનાને પગલે મહેસાણા જિલ્લા કલેકટર દ્વારા યાત્રાધામ બહુચરજીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે...

કોરોનાને પગલે મહેસાણા જિલ્લા કલેકટર દ્વારા યાત્રાધામ બહુચરજીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રી દરમ્યાન શ્રદ્ધાળુઓ માટે મંદિર ચાલુ રહેશે. આ વર્ષે સાવચેતીના ભાગરૂપે મેળાનું આયોજન કરવામાં આવશે નહીં. મહેસાણાના જિલ્લા કલેક્ટરે આ મહત્વનો ન

કોરોનાને પગલે મહેસાણા જિલ્લા કલેકટર દ્વારા યાત્રાધામ બહુચરજીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રી દરમ્યાન શ્રદ્ધાળુઓ માટે મંદિર ચાલુ રહેશે. આ વર્ષે સાવચેતીના ભાગરૂપે મેળાનું આયોજન કરવામાં આવશે નહીં. મહેસાણાના જિલ્લા કલેક્ટરે આ મહત્વનો નિર્ણય કર્યો છે.
મનોરંજન ઉપકરણો તેમજ ખાણીપીણી ના સ્ટોલ પર રોક લગાવી દેવામાં આવી છે. મંદિરે આવતા યાત્રિકોના શ્વાસ અંગે વિશેષ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે. બહુચરાજી મંદિર ની અંદર કેટલીક ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ચૈત્રી નવરાત્રી નિમિતે જે મેળાનું આયોજન થતું હોય છે તે બંધ રહેશે પરંતુ શ્રદ્ધાળુઓ માટે મંદિર ચાલુ રાખવાનો નિર્ણય મહેસાણા કલેકટર દ્વારા લેવામાં આવ્યો છે...


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments