રાજ્યમાં સૌ પ્રથમ સામે આવ્યો કોરોના વાયરસનો અજીબો ગરીબ કેસ, સ્વસ્થ થયેલા 2 દર્દીઓને ફરીથી કોરોના પોઝીટીવ...
સમગ્ર દેશમાં દિવસે ને દિવસે કોરોના વાયરસના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે તેમજ સરકાર દ્વારા કોરોના વાયરસ સામે લડવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસથી સજા થયેલા દર્દીઓનો પણ નોંધપાત્ર વધારો થયો છે ત્યારે પાટણથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.ગુજરાતમાં
સમગ્ર દેશમાં દિવસે ને દિવસે કોરોના વાયરસના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે તેમજ સરકાર દ્વારા કોરોના વાયરસ સામે લડવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસથી સજા થયેલા દર્દીઓનો પણ નોંધપાત્ર વધારો થયો છે ત્યારે પાટણથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ગુજરાતમાં કોરોના વાયરસના ઘણા દર્દીઓ સજા થઈ ગયા છે ત્યારે પાટણમાં કોરોના વાયરસના 2 સજા થયી ગૌએલ દર્દીઓનો કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે. આ ઘટનાથી લોકોમાં ભય ફેલાઈ ગયો છે અને જે લોકોના મનમાં એવું હતું કે એકવાર કોરોના વાયરસ સામે જીત્યા બાદ તે ફરીથી ઉથલો નથી મારતો તેવી ધારણા ખોટી પડી રહી છે.
પાટણમાં બે દર્દીઓનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને સિદ્ધપુર ખાતે ફેસિલિટી કોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર બાદ ફરીથી રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ આ દર્દીઓની તબિયત નાજુક જણાતા તેમનો ફરીથી રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને બંને દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com