પ્રધાનમંત્રી મોદી 31મી મે ના રોજ મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિચારો રજૂ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર 31મી મે ના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિચારો રજૂ કરશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનની બધી જ ચેનલો ઉપરથી પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકો પાસેથી સૂચનો માગ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર 31મી મે ના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિચારો રજૂ કરશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનની બધી જ ચેનલો ઉપરથી પ્રસારિત કરાશે.
આ કાર્યક્રમ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકો પાસેથી સૂચનો માગ્યા છે. નાગરીકો ફોન નંબર 1800-11-7800 પર મેસેજ રેકોર્ડ કરીને અથવા નમો એપ અથવા માય ગોવ પર લખીને તેમના વિચારો અને સૂચનો મોકલી શકશે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com