25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

મે મહિનામાં pubg ની કમાણીનો આંકડો જાણીને રહી જશો દંગ 😱

એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે મે મહિના માં આવક ની દ્રષ્ટિઍ pubg મોબાઈલ ગેમ વિશ્વભરમાં ટોચની મોબાઈલ ગેમ રહી છે. એક નવા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ રમત ના યુઝર્સ દ્વારા 226 મિલિયન ડોલર એટલે કે આશરે 1.7 હજાર કરોડ રૂપિયાની કમાણી કરનારી ગેમ બની છે. રિપોર્ટ અનુસાર આમાની મોટાભાગ ની આવક ચ

pubg, PUBG, PUB, G

એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે મે મહિના માં આવક ની દ્રષ્ટિઍ pubg મોબાઈલ ગેમ વિશ્વભરમાં ટોચની મોબાઈલ ગેમ રહી છે. એક નવા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ રમત ના યુઝર્સ દ્વારા 226 મિલિયન ડોલર એટલે કે આશરે 1.7 હજાર કરોડ રૂપિયાની કમાણી કરનારી ગેમ બની છે.


રિપોર્ટ અનુસાર આમાની મોટાભાગ ની આવક ચીનથી થઈ છે. આ આવક એપ સ્ટોર અને ગુગલ પ્લેસ્ટોર થી 1 મે થી 31 મે ની વચ્ચે વૈશ્વિક સ્તરે ગણવામાં આવી છે. આનું કારણ કાંઇ ખાસ નહીં પરંતુ વિશ્વવ્યાપી લોકડાઉન ને લીધે લોકો ઘર ની અંદર જ રહેવા મજબુર હતા અને એમનો સમય મોબાઈલ ગેમ્સ જેવી પ્રવૃત્તિઓ રમવામાં ખર્ચી રહ્યા છે. જ્યારે ભારતમાં પણ લુડૉ કિંગ જેવી ગેમ્સમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.


એક અહેવાલ અનુસાર pubg મોબાઈલે મે મહિના માં 226 મિલિયન ડોલરની કમાણી કરી છે. જે મે 2019 ની સરખામણી ઍ 41 ટકાનો ઉછાળો છે. જે 226 મિલિયન ડોલરમાંથી 53 ટકા ચીન, 10.2 ટકા USA અને 5.5 ટકા સાઉદી અરેબિયાથી આવ્યા છે.આ ગેમ ડાઉનલોડ અને રમવા માટે ઍકદમ મફત છે પરંતુ એની અંદર ખરીદવા માટે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. જેમ કે પ્રિમિયમ સ્કીન, આઉટફિટ, રોયલપાસ વગેરે....


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments