25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

અખંડ ભારતીય હિન્દુ સેના દ્વારા જિનપિંગના પૂતળાનું દહન કરવામાં આવ્યું સાથે ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવા શપથ લેવામાં આવ્યા...

ભારત અને ચીન વચ્ચે ની સરહદ પર આવેલ સરહદી રાજ્ય સિક્કિમ લડાખ અરુણાચલ માં ચીન દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ભારતીય સેના દ્વારા અડગ અને અડીખમ રહી સરહદ પર માઈનસ ઝીરો ડિગ્રી તાપમાન વચ્ચે ફરજ બજાવી રહ્યા છે તાજેતરમાં ચીની સૈનિકો દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ કરતા હતા જેઓને ભાર

india, chine, protest, viramgam, gujarat news, gujarati news, 25kalak
ભારત અને ચીન વચ્ચે ની સરહદ પર આવેલ સરહદી રાજ્ય સિક્કિમ લડાખ અરુણાચલ માં ચીન દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

india, chine, protest, viramgam, gujarat news, gujarati news, 25kalak

ભારતીય સેના દ્વારા અડગ અને અડીખમ રહી સરહદ પર માઈનસ ઝીરો ડિગ્રી તાપમાન વચ્ચે ફરજ બજાવી રહ્યા છે તાજેતરમાં ચીની સૈનિકો દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ કરતા હતા જેઓને ભારતીય કન્યા દ્વારા રોકવાનો પ્રયાસ કરાતા 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા.

india, chine, protest, viramgam, gujarat news, gujarati news, 25kalak

આ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ અખંડ ભારતીય સેના દ્વારા વિજય ચોક વિરમગામ ખાતે યોજવામાં આવેલ હતો જ્યાં શહીદોને શ્રદ્ધાંજલિ સાથે ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર ના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા સાથે ચીનનું પીઠું પાકિસ્તાન અને ચીન વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments