વડાપ્રધાન મોદી ડૉક્ટર દિવસ નિમિતે ડોકટરોને કર્યું સલામ, અને કહ્યું...
સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે કોરોના વોરિયર્સ તરીકે ઉભરી આવેલા ડોકટરો નો આજે સમગ્ર વિશ્વમાં ડોક્ટર્સ ડે તરીકે મનાવવામાં આવે છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉક્ટર્સ ડે નિમિત્તે તમામ ડોકટરોને સલામ કરે છે.પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી કહ્યું છે કે 'ભા
સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે કોરોના વોરિયર્સ તરીકે ઉભરી આવેલા ડોકટરો નો આજે સમગ્ર વિશ્વમાં ડોક્ટર્સ ડે તરીકે મનાવવામાં આવે છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉક્ટર્સ ડે નિમિત્તે તમામ ડોકટરોને સલામ કરે છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી કહ્યું છે કે "ભારત આપણા ડૉક્ટરોને સલામ કરે છે,તેઓ અસાધારણ રૂપે લોકોની સારસંભાળ રાખી રહ્યા છે.COVID-19 સામેની લડતમાં તેઓ સૌથી મોખરે છે." તેમજ વડાપ્રધાને પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વીડિઓ પણ શેર કર્યો છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com