25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

મધ્યપ્રદેશમાં મંત્રી મંડળનું વિસ્તરણ, 20 કેબિનેટ અને 8 રાજ્ય મંત્રી લઈ રહ્યા છે શપથ, જાણો કોણે મળ્યું સ્થાન...

મધ્યપ્રદેશના રાજકારણમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા હુંસાતુંસીમાં આજે નવો વળાંક આવી શકે છે. એક લાંબા વિચાર મનોમંથન બાદ આજે ગુરુવારે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કરશે. ભોપાલ ખાતે આજે લગભગ 24 મંત્રીઓ શપથ ગ્રહણ કરશે.ઇમારતી દેવી, પ્રભુરામ ચૌàª

મધ્યપ્રદેશના રાજકારણમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા હુંસાતુંસીમાં આજે નવો વળાંક આવી શકે છે. એક લાંબા વિચાર મનોમંથન બાદ આજે ગુરુવારે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કરશે. ભોપાલ ખાતે આજે લગભગ 24 મંત્રીઓ શપથ ગ્રહણ કરશે.


ઇમારતી દેવી, પ્રભુરામ ચૌધરી અને પ્રદ્યુમન સિંહ તોમરે કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ, ભાજપ ધારાસભ્ય યશોધરા રાજે સિંધિયાએ કેબિનેટ મિનિસ્ટર તરીકે શપથ લીધા.


એમપીમાં આજે 20 કેબિનેટ અને 8 રાજ્યમંત્રી લઈ રહ્યાં છે શપથ લઈ રહ્યાં છે.ભાજપમાં એમપીમાં બે ગૂટ છે. જેમાં શિવરાજ અને સિંધિયાએ પોતાના સમર્થકોને મંત્રીપદ માટે એડિચૌટીનું જોર લગાવ્યું છે. આજના મંત્રીમંડળમાં 11 ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળી રહ્યું છે.

જાણો કોને મળ્યું મંત્રી મંડળમાં સ્થાન?



આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments