હાલ મા ભારત સરકાર દ્વારા 59 ચાઈનીઝ એપ્લિકેશન બંધ કરવા માં આવી.
શું આપ જાણો છો કે ભારત સરકાર દ્વારા અપાતી માહીતી મુજબ જે ૫૯ ચાઈનીઝ એપ્લીકેશન બંધ કરવાનો જે નિર્ણય સરકાર દ્વારા લીધો છે, જે એકદમ દમદાર અને પાવરફુલ નિર્ણય લીધો છે. આવી એપ્લિકેશન દ્વારા ખુબજ બાળકો ને નુકશાન થતું હતું આવનારી પેઢી નું સૈાથી મોટુ ચાઈનીઝ એપ હથિયાર બનતું જતું હતું .જે બોર્ડર ઉ
શું આપ જાણો છો કે ભારત સરકાર દ્વારા અપાતી માહીતી મુજબ જે ૫૯ ચાઈનીઝ એપ્લીકેશન બંધ કરવાનો જે નિર્ણય સરકાર દ્વારા લીધો છે, જે એકદમ દમદાર અને પાવરફુલ નિર્ણય લીધો છે. આવી એપ્લિકેશન દ્વારા ખુબજ બાળકો ને નુકશાન થતું હતું આવનારી પેઢી નું સૈાથી મોટુ ચાઈનીઝ એપ હથિયાર બનતું જતું હતું .
જે બોર્ડર ઉપર એકબીજા દેશ ના લોકો આપણા દેશ ની સુરક્ષા ઉપર જે ખતરો ઊભો કરવા માગતા હતા અને આપણા બધા ઉપર આપણા ડેટા લીકેજ એટલે કે ડેટા ચોરી થતાં હોય એવું ક્યાંક ને ક્યાંક અવાર નવાર કિસ્સા બનતા હતા હવે આવનારા યુગ માં આપણે મેડ ઈન ઈન ઈન્ડિયા તરફ જ્યયે એજ હિતાવક આપણી આવનારી પેઢી માટે છે.
લોકલ ટુ વોકલ... જય હિંદ
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com