25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ,મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ પછી, તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે . આ અંગે ખુદ 77 વર્ષીય અમિતાભ બચ્ચને માહિતી આપી છે. અમિતાભ બચ્ચને પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, 'મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને  હોસ્પિટલમાં શિફ

amitabh bachan positive corona, corona positive amitabh bachan, અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ, અમિતાભ બચ્ચન કોરોના , અમિતાભ બચ્ચન, અમિતાભ , બચ્ચન કોરોના પોઝિટિવ
બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ પછી, તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે . આ અંગે ખુદ 77 વર્ષીય અમિતાભ બચ્ચને માહિતી આપી છે.

amitabh bachan positive corona, corona positive amitabh bachan, અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ, અમિતાભ બચ્ચન કોરોના , અમિતાભ બચ્ચન, અમિતાભ , બચ્ચન કોરોના પોઝિટિવ

 અમિતાભ બચ્ચને પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, "મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને  હોસ્પિટલમાં શિફ્ટિંગ કરે છે. હોસ્પિટલના અધિકારીઓ જણાવે છે કે તેમના પરિવાર અને અન્ય સ્ટાફની તપાસ ચાલી રહી છે. તપાસના પરિણામોની રાહ જોવાઇ રહી છે. છેલ્લા 10 દિવસમાં હું જેમને મળ્યો છું તે પણ ટેસ્ટ કરાવી લે તેવી મારી વિનંતી છે.

amitabh bachan positive corona, corona positive amitabh bachan, અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ, અમિતાભ બચ્ચન કોરોના , અમિતાભ બચ્ચન, અમિતાભ , બચ્ચન કોરોના પોઝિટિવ

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments