સુરતમાં બે દિવસ અગાઉ નાઈટ કરફ્યૂ દરમિયાન મિત્રને બચાવવા આવેલાં ગુજરાત રાજ્યના મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીને હેરાન કરીને હવે સુરતની લેડી સિંધમને ભારે પડી રહ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં સુનિતા યદાવ નો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં સુનિતા જે ગાડી આગળ ઉભી છે,
સુનિતા પોલીસમાં હોય એનો અર્થ એવો નથી કે, તેના પિતા પોલીસ લખેલું પાટિયું કારમાં લઈને ફરી શકે.
સુરતમાં બે દિવસ અગાઉ નાઈટ કરફ્યૂ દરમિયાન મિત્રને બચાવવા આવેલાં ગુજરાત રાજ્યના મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીને હેરાન કરીને હવે સુરતની લેડી સિંધમને ભારે પડી રહ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં સુનિતા યદાવ નો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં સુનિતા જે ગાડી આગળ ઉભી છે, તે ગાડીની અંદર પોલીસ લખેલી પ્લેટ છે. જે મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યુ છે કે આ કાર સુનિતા યાદવના પિતાની છે.
બે દિવસ અગાઉ જ્યારે કુમાર કાણનીના પુત્ર સાથે વિવાદ થયો હતો તે દિવસ રાત્રે પિતા એમએલએ હોય એટલે પુત્રને પણ પરમિશન આપી છે પ્લેટ લગાવવાની. તેમ કહી, સુનિતા યાદવે પ્રકાશ કાનાણી પાસે કારની અંદરથી પાટિયું ઉતારી દેવા કહ્યું હતું. ત્યાર બાદ પ્રકાશ કાનાણીએ પણ પાટિયું ઉતારી દીધું હતું. જો કે, હવે સુનિતાનો કાર સાથેનો જે ફોટો વાઈરલ થયો છે, તેમાં કાર સુનિતા યાદવના પિતાની છે. જેને કારણે હવે લોકો સોશિયલ મીડિયામાં સવાલ પૂછી રહ્યા છે કે, સુનિતા પોલીસમાં હોય એનો અર્થ એવો નથી કે, તેના પિતા પોલીસ લખેલું પાટિયું કારમાં લઈને ફરી શકે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.