25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

બૉલીવુડ એક્ટ્રેસ રેચલ વ્હાઇટ આવી કોરોનાની ઝપેટમાં, ટ્વિટર આપી માહિતી

છેલ્લા કેટલાક સમયથી દેશમાં કોરોનાની મહામારી છે.જેમાં કેટલાક બૉલીવુડ સ્ટાર પણ કોરોનાની ઝપેટ માં આવી ગયા છે.હાલ એવા ન્યુઝ મળી રહ્યા છે કે  બોલિવૂડની એક્ટ્રેસ રેચલ વ્હાઇટ પણ કોરોનાગ્રસ્ત બની છે.  જાતે જ ટ્વિટર પર આ માહિતી આપી છે. તેણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે શનિવારે તે પણ આ કોરોના બી

રેચલ વ્હાઇટ, rachel white, rachel white corona, rachel white covid19, rachel white positive, rachel white pic, rachel white photo, રેચલ વ્હાઇટ photo
છેલ્લા કેટલાક સમયથી દેશમાં કોરોનાની મહામારી છે.જેમાં કેટલાક બૉલીવુડ સ્ટાર પણ કોરોનાની ઝપેટ માં આવી ગયા છે.હાલ એવા ન્યુઝ મળી રહ્યા છે કે  બોલિવૂડની એક્ટ્રેસ રેચલ વ્હાઇટ પણ કોરોનાગ્રસ્ત બની છે.  જાતે જ ટ્વિટર પર આ માહિતી આપી છે. તેણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે શનિવારે તે પણ આ કોરોના બીમારીને ઝપેટમાં આવી ગઈ હતી. હાલમાં તે ક્વોરેન્ટાઇન થયેલ છે. રેચલની આ ટ્વિટથી તેના ફેન્સને ખૂબ આઘાત લાગ્યો છે.

રેચલ વ્હાઇટ, rachel white, rachel white corona, rachel white covid19, rachel white positive, rachel white pic, rachel white photo, રેચલ વ્હાઇટ photo
રેચલ વ્હાઇટે ટ્વિટર પર આ માહિતી આપતાં જણાવ્યું હતું કે હુ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છું અને મારા સારા આરોગ્ય માટે પ્રાર્થન કરતા રહેજો.

રેચલ વ્હાઇટ, rachel white, rachel white corona, rachel white covid19, rachel white positive, rachel white pic, rachel white photo, રેચલ વ્હાઇટ photo

ગઈકાલે બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન તેમજ તેમના પુત્ર અભિષેક બચ્ચન તેમજ તેમની પુત્રી આરાધ્ય પણ કોરોના ગ્રસ્ત હોવાના સમાચાર આવ્યા છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments