રાજ્યમાં કોરોના વાયરસના વધુ 1101 કેસ નોંધાયા, સુરતમાં સૌથી વધારે...
ગુજરાતમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં 1101 નવા કેસ નોંધાયા છે.જેમાંથી સૌથી વધારે સુરતમાં 226 કેસ અને અમદાવાદમાં 158 કેસ નોંધાયા છે.ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોનો આંકડો 69,986 થયો જેમાંથી અત્યારે 14,530 કેસ એક્ટિવ છે.રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 2629 લોકોનાં મોત નિપજયા છે.છેલ્લા 24 કલાકમાં 23 લો
ગુજરાતમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં 1101 નવા કેસ નોંધાયા છે.જેમાંથી સૌથી વધારે સુરતમાં 226 કેસ અને અમદાવાદમાં 158 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોનો આંકડો 69,986 થયો જેમાંથી અત્યારે 14,530 કેસ એક્ટિવ છે.
રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 2629 લોકોનાં મોત નિપજયા છે.છેલ્લા 24 કલાકમાં 23 લોકોના મૃત્યુ થયેલ છે.
રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના ટેસ્ટમાં વધારો કરવામાં આવી રહ્યો છે.જેમાં આજે રાજ્યમાં કુલ 26,272 ટેસ્ટ કરવામાં આવ્યા છે.જે રાજ્યના વસ્તીને ધ્યાને લેતા પ્રતિ દિન 404,18 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામેં છે.રાજ્યમાં અત્યાર સુધી કુલ 9,56,645 ટેસ્ટ કરવામાં આવ્યા છે.આજ રોજ રાજ્યમાં વિવિધ જિલ્લામાં 1101 દર્દી નોંધાયેલ છે.આજ રોજ 1135 દર્દી સાજા થઈને ઘરે ગયેલ છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com