25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ગુજરાતના મહેસુલ મંત્રી કૌશિક પટેલના મોટાભાઈએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ...

રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલના મોટાભાઈએ આજે સવારે અમદાવાદના શીલજ ખાતે શાલીન બંગલોઝમાં પોતાના ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.આત્મહત્યા સમયે તેમના પુત્ર અને પુત્રવધુ ઘરે હાજર હતા.ઘરમાંથી સ્યુસાઈડ નોટ મળેલ નથી.તેમને કયા કારણોસર આત્મહત્યા કરી છે.તે અંગે તપાસ ચાલું છે

રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલના મોટાભાઈએ આજે સવારે અમદાવાદના શીલજ ખાતે શાલીન બંગલોઝમાં પોતાના ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.

આત્મહત્યા સમયે તેમના પુત્ર અને પુત્રવધુ ઘરે હાજર હતા.ઘરમાંથી સ્યુસાઈડ નોટ મળેલ નથી.તેમને કયા કારણોસર આત્મહત્યા કરી છે.તે અંગે તપાસ ચાલું છે

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments