મુંબઈથી હૈદરાબાદ જવા નીકળેલી રશ્મિકા મંદાના સાથે ફ્લાઈટમાં શું થયું?
એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ મૂકી હતી જેનાથી તેના ફેન્સ ચિંતાતુર થયા હતા.રશ્મિકાના કહેવા પ્રમાણે, તેણે ફ્લાઈટની જર્ની દરમિયાન મોતને નજર સમક્ષ જોયું હતું. રશ્મિકા મંદાનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફ્લાઈટમાં બેઠેલી પોતાની તસવીર શેર કરતાં લખ્યું, 'તમારી
એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ મૂકી હતી જેનાથી તેના ફેન્સ ચિંતાતુર થયા હતા.
રશ્મિકાના કહેવા પ્રમાણે, તેણે ફ્લાઈટની જર્ની દરમિયાન મોતને નજર સમક્ષ જોયું હતું.
રશ્મિકા મંદાનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફ્લાઈટમાં બેઠેલી પોતાની તસવીર શેર કરતાં લખ્યું, "તમારી જાણકારી માટે જણાવી દઉં કે, આજે મોતને નજર સમક્ષ જોયું ત્યારે અમે આવા લાગતા હતા.
" આ સાથે જ તેણે કેટલાક હસતા ઈમોજી શેર કર્યા હતા.
તસવીરમાં રશ્મિકા સાથે 'ખાખી: ધ બિહાર ચેપ્ટર'ની એક્ટ્રેસ શ્રદ્ધા દાસ જોવા મળી રહી છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com