25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

કમલમ માં ભાજપા પ્રદેશ મીડિયા તથા ડિબેટ ટીમના સભ્યોની બેઠક યોજાઈ

આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જી,  પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર પાટિલ જી, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયાજીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ મીડિયા તથા ડિબેટ ટીમના સભ્યોની બેઠક યોજાઈ જેમાં વિવિધ કાર્યક્

આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જી,  પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર પાટિલ જી, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયાજીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ મીડિયા તથા ડિબેટ ટીમના સભ્યોની બેઠક યોજાઈ જેમાં વિવિધ કાર્યક્રમોની સમીક્ષા તેમજ આગામી સંગઠનાત્મક કાર્યક્રમો વિશે માર્ગદર્શન આપ્યું


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments