દહેજ માં આપવું છે, દીકરી એટલે વહાલ નો દરિયો...
દીકરી એટલે વહાલ નો દરિયો. જ્યારે એના લગ્ન થાય ત્યારે માં બાપ એના દિલ થી શું આપે છે દહેજ માં એ જાણવા નો પ્રયાસ ક્યારેય આપણે કર્યો નહિ હોય. માં બાપ પોતાની દીકરી નથી આપતા, પણ એક કુંભાર જેમ માટલું ઘડે ને એમ એક પુરે પૂરી ઘડેલી દીકરી આપે છે. પણ બસ ફેર એટલોજ કે આ ઘડેલી દીકરી , માટલા ની જેમ ક્યારેય તૂટ
દહેજ માં આપવું છે
દીકરી એટલે વહાલ નો દરિયો. જ્યારે એના લગ્ન થાય ત્યારે માં બાપ એના દિલ થી શું આપે છે દહેજ માં એ જાણવા નો પ્રયાસ ક્યારેય આપણે કર્યો નહિ હોય. માં બાપ પોતાની દીકરી નથી આપતા, પણ એક કુંભાર જેમ માટલું ઘડે ને એમ એક પુરે પૂરી ઘડેલી દીકરી આપે છે. પણ બસ ફેર એટલોજ કે આ ઘડેલી દીકરી , માટલા ની જેમ ક્યારેય તૂટી નથી જતી.
બસ આવુજ કંઇક લખાણ જે Dr. Nimit oza, એ લખેલું છે . એ મારી અવાજ ની લાગણીઓ ઉમેરી ને એક પ્રયાસ કર્યો છે. મારે દહેજ માં આપવું છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com