જુઓ ગુજરાતમાં કેટલા પોલીસકર્મી થયા કોરોનાગ્રસ્ત...
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે રાજ્યના વી.વી,આઈ,પી. લોકોથી માંડીને નાના માણસ સુધી કોરોના વાયરસે દસ્તક દીધી છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે ત્યારે હજી સુધી કોરોના વાયરસની રસીને લઈને કોઈ સારા સમાચાર આવ્યા નથી. જયારે રાજ્યના પોલીસકર્મીઓ પણ હવે કોરો
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે રાજ્યના વી.વી,આઈ,પી. લોકોથી માંડીને નાના માણસ સુધી કોરોના વાયરસે દસ્તક દીધી છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે ત્યારે હજી સુધી કોરોના વાયરસની રસીને લઈને કોઈ સારા સમાચાર આવ્યા નથી. જયારે રાજ્યના પોલીસકર્મીઓ પણ હવે કોરોના વાયરસમાં સપડાયા છે.
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા જ્યારે ગૃહને સંબોધતા તે સમયે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન 2500 જેટલા પોલીસ કર્મી કોરોના સંક્રમિત થયા.613 પોલીસ કર્મી હાલ સારવાર હેઠળ..અને દુઃખની વાત એ છે કે ગુજરાતના 27 જેટલા પોલીસકર્મીઓનું દુઃખદ અવસાન થયું..
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com