25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

દિશા પટાણીના ફોલોઅર્સમાં વધારો, આંકડો જોઈ તમે પણ ચોકી જશો

દિશા પટાણી સોશિયલ મીડિયા પર સક્રિય છે. તે વારંવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેના ઇનસ્ટાગ્રામ પર ચાર કરોડ ફોલોઅર્સનો આંકડો પાર કરીને માલિસ્ટોન સેટ કર્યો છે. દિશાએ પોતાની આ ખુશી સોશિયલમીડિયા પર શેર કરી હતી. દિશાએ એક વીડિયો શેર કરતાં કેપ્શન લખ્યું છે કે, ૪૦ મિલિયન આની જેમજ,

દિશા પટાણી સોશિયલ મીડિયા પર સક્રિય છે. તે વારંવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેના ઇનસ્ટાગ્રામ પર ચાર કરોડ ફોલોઅર્સનો આંકડો પાર કરીને માલિસ્ટોન સેટ કર્યો છે. દિશાએ પોતાની આ ખુશી સોશિયલમીડિયા પર શેર કરી હતી. દિશાએ એક વીડિયો શેર કરતાં કેપ્શન લખ્યું છે કે, ૪૦ મિલિયન આની જેમજ, ૬૦ કિલો ગ્રામનું વજન, મારી પ્રેમાળ ફેનક્લબ્સ તમારા દરેકના પ્રેમ અને સમર્થન માટે તમારો આભાર. હું તમારા વગર  કાંઇ નથી. 


દિશાએ પોતાના ચાહકોને એક વીડિયો શેર કર્યો  છે, જેમા તે ૬૦ કિલોગ્રામના વજન સાથે વર્ક આઉટ કરતી જોવા મળે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ૨૪ લાખ વાર જોવાઇ ચુક્યો છે. દિશાના ચાહકો તેના વખાણ કરી રહ્યા છે. 

દિશાની કારકિર્દીની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ મલંગમાં જોવા મળી હતી. 

હવે તે સલમાન ખાનની રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડમાં જોવા મળવાની છે. 


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments