નેતાઓ બાદ હવે સુરતના પાસના આગેવાનો હવે સાપુતારામાં ગરબે ધુમ્યા
રાજકીય પાર્ટી બાદ હવે સુરત પાસના આગેવાનોએ સાપુતારામાં પ્રવાસ ગોઠવીને ગરબા રમીને ઉજવણી કરી હતી. જો કે આમાં પણ કોરોનાની ગાઈડલાઈનને કોરાણે મુકવામાં આવી હોવાનું દેખાયું હતું. સાપુતારામાં ટેબલ પોઇન્ટ પર સુરત પાસના આગેવાનો અને કાર્યકરો ગરબે ઘુમતા દેખાઈ રહ્યા છે જોકે તેમાંથી એકેયે ના તો
માસ્ક અને સોશ્યલ ડિસટન્સ વગર ગરબે રમતા વિડીયો વાયરલ
રાજકીય પાર્ટી બાદ હવે સુરત પાસના આગેવાનોએ સાપુતારામાં પ્રવાસ ગોઠવીને ગરબા રમીને ઉજવણી કરી હતી. જો કે આમાં પણ કોરોનાની ગાઈડલાઈનને કોરાણે મુકવામાં આવી હોવાનું દેખાયું હતું.
સાપુતારામાં ટેબલ પોઇન્ટ પર સુરત પાસના આગેવાનો અને કાર્યકરો ગરબે ઘુમતા દેખાઈ રહ્યા છે જોકે તેમાંથી એકેયે ના તો માસ્ક પહેર્યું છે કે ન તો સોશિયલ ડિસ્ટનસિંગ દેખાઈ રહ્યું છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે અને તેની ટીકાઓ પણ થઈ રહી છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com