વડોદરાના બાવામાનપુરા વિસ્તારમાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી, 3નાં મોત
વડોદરાના બાવામાનપુરા વિસ્તારમાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડીંગ થઈ ધારાશાયી. આ બિલ્ડીંગ પડતાં કામ કરતા મજુર અને બાળકો બિલ્ડીંગના કાટમાળની નીચે ફસાયા.વડોદરામાં નિર્માણાધીન ઇમારત ધરાશાયીવડોદરાના બાવામાનપુરા વિસ્તારમાં બિલ્ડીંગ પડીકાટમાળ તળે 4 મજુર દટાતા 3નું મોત એકને હોસ્પિટલમ
કાટમાળ તળે4 જેટલાં મજુરો દટાયા જેમાંથી 3ના મોત
વડોદરાના બાવામાનપુરા વિસ્તારમાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડીંગ થઈ ધારાશાયી. આ બિલ્ડીંગ પડતાં કામ કરતા મજુર અને બાળકો બિલ્ડીંગના કાટમાળની નીચે ફસાયા.
- વડોદરામાં નિર્માણાધીન ઇમારત ધરાશાયી
- વડોદરાના બાવામાનપુરા વિસ્તારમાં બિલ્ડીંગ પડી
- કાટમાળ તળે 4 મજુર દટાતા 3નું મોત એકને હોસ્પિટલમાં ખેસાડાયા
- ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો
વડોદરા પોલીસ અને ફાયદ વિભાગ દ્વારા કાટમાળ તળે દબાયેલા મજુરોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામા ંઆવ્યું છે. - જેસીબી મશીનો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. આ ધટનામાં ઇજાગ્રસ્તોને એસએસજી હોસ્પિ. ખસેડાયા.

બિલ્ડીંગ પડતાં અનેક વાહનોનો ખુરદો વળી ગયો અને સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્રશાસન દ્વારા ઇમારત નમી પડી હોવાં છતાં નજરઅંદાજ કરાઇ છે જેથી બિલ્ડરની બેદરકારી સામે આક્રોશ છે
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com