કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની તબિયતને લઈને મોટા સમાચાર
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા ગઈકાલે સવારે 10.30 વાગ્યે હોસ્પિટલમાંથી આપવામાં આવશે રજા- 101 દિવસ હોસ્પિટલમાં રહી લીધી સારવાર અને મળ્યું નવજીવન- કોરોના થતા 101માં 51 દિવસ વેન્ટિલેટર પર રહ્યા હતાગુજરાત વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અન
પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા ગઈકાલે સવારે 10.30 વાગ્યે હોસ્પિટલમાંથી આપવામાં આવશે રજા
- 101 દિવસ હોસ્પિટલમાં રહી લીધી સારવાર અને મળ્યું નવજીવન
- કોરોના થતા 101માં 51 દિવસ વેન્ટિલેટર પર રહ્યા હતા
ગુજરાત વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
ભરતસિંહ લાંબા સમયથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને હાલ તેઓ એકદમ સ્વસ્થ છે. પેટાચૂંટણી જાહેર થતા રાજીવ સાતવ ગુજરાતમાં છે અને હોસ્પિટલ જઈ ભરતસિંહના ખબર અંતર પુછ્યા હતા.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com