25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

અમદાવાદમાં ફરવા માટેનું સ્થળ આજથી ખુલ્યું...

અમદાવાદીઓ માટે ફરવાના મનગમતા સ્થળ કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા પ્રાણી સંગ્રહાલયને ૬ મહિનાના અંતરાલ બાદ આજ કાંકરિયા લેકફ્રન્ટ અને પ્રાણીસંગ્રહાલયમાં સોશિયલ ડિસ્ટન્સિંગ વચ્ચે મહત્તમ ૧ હજાર લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. જોકે, કાંકરિયા લેકફ્રન્ટમાં ફૂડ સ્ટોલ-મનોરંજનના અન્ય સાધનોનà«

આજથી કાંકરિયા લેકફ્રન્ટ-પ્રાણી સંગ્રહાલયમાં એકસાથે મહત્તમ ૧ હજાર, બાલવાટિકા- બટરફ્લાય પાર્કમાં ૧૦૦ વ્યક્તિને પ્રવેશ
અમદાવાદીઓ માટે ફરવાના મનગમતા સ્થળ કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા પ્રાણી સંગ્રહાલયને ૬ મહિનાના અંતરાલ બાદ આજ કાંકરિયા લેકફ્રન્ટ અને પ્રાણીસંગ્રહાલયમાં સોશિયલ ડિસ્ટન્સિંગ વચ્ચે મહત્તમ ૧ હજાર લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. જોકે, કાંકરિયા લેકફ્રન્ટમાં ફૂડ સ્ટોલ-મનોરંજનના અન્ય સાધનોને હાલમાં બંધ રાખવામા આવશે.


આજથી ડિસ્ટન્સિંગની પૂરતી તકેદારી સાથે કાંકરિયા લેકફ્રન્ટ, પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા અને બટર ફ્લાય પાર્કને મુલાકાતીઓ માટે ખોલવામાં આવશે. જેના માટે ગેટ નંબર ૧-૩-૪થી જ મુલારાતીઓને પ્રવેશ મળશે. કાંકરિયા લેકફ્રન્ટ અને પ્રાણી સંગ્રહાલયમાં એકસાથે મહત્તમ ૧ હજાર લોકોને પ્રવેશ મળી શકશે.


1 હજારથી વધુ સંખ્યા થશે તો એ સમય પૂરતો ગેટ બંધ કરાશે અને ત્યારબાદ તબક્કાવાર પ્રવેશ આપવામાં આવશે. બાલવાટિકા અને બટરફ્લાય પાર્કમાં પ્રમાણમાં ક્ષમતા ઓછી હોવાથી તેમાં એક સાથે મહત્તમ ૧૦૦ વ્યક્તિને પ્રવેશ મળશે. મુલાકાતીઓનો સોશિયલ ડિસ્ટન્સિંગના ધારા-ધોરણનું કેટલું પાલન કરે છે તેના આધારે ભવિષ્યમાં નિર્ણય લેવાશે

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments