25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

યુટ્યુબ ચેનલ દ્વારા પૈસા કઈ રીતે કમાઈ શકાય?

  કોઈપણ પ્રકારના વિડિયો જોવા માટે સૌથી વધી ઉપયોગી યુટ્યુબ દ્વારા આપણે પૈસા પણ કમાઈ શકીએ છીએ. કઈ રીતે? તો જ્યારે આપણે કોઈ વિડિયો જોતા હોય ત્યારે અમુક વીડિયોમાં જાહેરાત આવે છે, તો બસ યુટ્યુબ આ જાહેરાત તમારા વીડિયોમાં બતાવે છે તો એનો અમુક હિસ્સો તમને પણ આપે છે. હવે સવાલ એમ થાય કે આ ચેનલમાં જા

  કોઈપણ પ્રકારના વિડિયો જોવા માટે સૌથી વધી ઉપયોગી યુટ્યુબ દ્વારા આપણે પૈસા પણ કમાઈ શકીએ છીએ. કઈ રીતે? તો જ્યારે આપણે કોઈ વિડિયો જોતા હોય ત્યારે અમુક વીડિયોમાં જાહેરાત આવે છે, તો બસ યુટ્યુબ આ જાહેરાત તમારા વીડિયોમાં બતાવે છે તો એનો અમુક હિસ્સો તમને પણ આપે છે. હવે સવાલ એમ થાય કે આ ચેનલમાં જાહેરાત લાવવા કરવાનું શું? તો સૌ પહેલા તો તમારી યુટ્યુબ ચેનલમાં 1000 સબક્રાઈબર્સ હોવા જોઈએ અને તમારી ચેનલ 4,000 કલાક જોવાયેલી હોવી જોઈએ, પછી એમાં 1 વીડિયોથી આટલા કલાક થાય કે 100 વીડિયોથી. આ લિમિટ તો પૂરી કરવી જ પડશે. તમારી ચેનલમાં આ બંને વસ્તુ થઇ જાય ત્યારે યુટ્યુબ ચેનલનો રિવ્યૂ કરે અને તેમાં જુએ કે કન્ટેન્ટ તમારું છે, કોપીરાઇટ વાળુ વસ્તુ તમે વીડિયોમાં વાપરતા તો નથીને?

તો યુટ્યુબથી પૈસા કમાવવાનો આ એક સીધો રસ્તો છે, જે અમુક લોકો જાણતા હશે. આના સિવાય પણ યુટ્યુબ માંથી પૈસા કેવી રીતે કમાવાય? અે પણ આપણે જોઇશું. અત્યારે નહિ, આવતા ભાગમાં... આભાર


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments