25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

નેપાળ સરકારે પર્વતારોહકો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન

કોવિડ -19 સંજોગોને ધ્યાને લઇ નેપાળ સરકારે પર્વતારોહકો માટે નવી ગાઈડ લાઈન જાહેર કરી છે.જે મુજબ પર્વતારોહણ માટે આવનાર વ્યક્તિનો કોવિડ -19 નેગેટિવ રિપોર્ટ છેલ્લા 72 કલાકની અંદરનો હોવો જોઈએ .તેમજ તેણે પોતાના તમામ ડોક્યુમેન્ટ્સ હોટેલમાં જમા કરાવ્યા છે.જ્યાં તેણે એક સપ્તાહ સુધી રહેવાનું છે.તે



કોવિડ -19 સંજોગોને ધ્યાને લઇ નેપાળ સરકારે પર્વતારોહકો માટે નવી ગાઈડ લાઈન જાહેર કરી છે.જે મુજબ પર્વતારોહણ માટે આવનાર વ્યક્તિનો કોવિડ -19 નેગેટિવ રિપોર્ટ છેલ્લા 72 કલાકની અંદરનો હોવો જોઈએ .તેમજ તેણે પોતાના તમામ ડોક્યુમેન્ટ્સ હોટેલમાં જમા કરાવ્યા છે.જ્યાં તેણે એક સપ્તાહ સુધી રહેવાનું છે.તેનો આધાર રજૂ કરવાનો રહેશે.તેવું ક્લચર મિનિસ્ટરે સમાચાર સૂત્રોને જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે નેપાળમાં હાલમાં 74745 કોરોના કેસ છે અને 419 લોકો કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામ્યા છે. આ સમાચાર નેપાળના ન્યુઝપેપર હિમાલય ટાઇમ્સે પ્રસિદ્ધ કર્યા છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments