25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

સેન્સેક્સ 629 અંક વધ્યો, નિફ્ટી 11416 પર બંધ

ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક, ICICI બેન્કના શેર વધ્યાITC, NTPC, રિલાયન્સ, ટાઈટન કંપની, ONGCના શેર ઘટ્યાભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 629 અંક વધીને 38697 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 169 અંક વધીને 11416 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, એક્સિ


ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક, ICICI બેન્કના શેર વધ્યા

ITC, NTPC, રિલાયન્સ, ટાઈટન કંપની, ONGCના શેર ઘટ્યા


ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 629 અંક વધીને 38697 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 169 અંક વધીને 11416 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક, ICICI બેન્ક, ટેક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યા હતા. ઈન્ડ્સઈન્ડ બેન્ક 12.41 ટકા વધીને 592.10 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ 5.09 ટકા વધીને 3444.05 પર બંધ રહ્યો હતો. જોકે ITC, NTPC, રિલાયન્સ, ટાઈટન કંપની, ONGC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ITC 0.52 ટકા ઘટીને 170.85 પર બંધ રહ્યો હતો. NTPC 0.47 ટકા ઘટીને 84.80 પર બંધ રહ્યો હતો.

બિઝનેસ ના અન્ય સમાચાર

આજનું રાશિફળ

તુલા
તુલા|Libra

પોઝિટિવઃ- રાજનીતિ સાથે જોડાયેલાં લોકો આજે કોઇ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકે છે. સમાજ તથા પરિવારમાં તમારું માન-સન્માન વધશે. કોઇ ધાર્મિક સંસ્થા પ્રત્યે પણ સેવાને લગતું તમારું યોગદાન રહેશે. નેગ...

વધુ વાંચો


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments